MRF Tyres Ltd Dahej Jobs for ITI (1year ) 10th pass 12th pass candidates apply now - industrial job knowledge

Chemical Plant Interview Related Question & Answer

SUBSCRIBE Us

Monday, 7 February 2022

MRF Tyres Ltd Dahej Jobs for ITI (1year ) 10th pass 12th pass candidates apply now



⭕ *MRF Limited - Dahej* ⭕
 *Interview in Bharuch*  

*👉રસ ધરાવાતા ઉમેદવારે *08-02-2022 મંગળવાર* સવારે *૦9:૦૦* વાગે ઇન્ટરવ્યુ અને ટેસ્ટ માટે *ભરૂચ* નીચેના સરનામે ડોક્યુમેન્ટ સાથે આવવાનુ રહેશે.

*એડ્રેસ* - ઉમેર રેસિડેન્સી, ઇકરા સ્કૂલ ની પાસે, દહેજ રોડ, દહેગામ, ભરુચ


 *પદ* :- કંપની એપ્રેન્ટિસ 
*(સારા પર્ફોમન્સ બાદ કાયમી કરવામાં આવશે.)*
*પગાર* :-  11,350/- કુલ અને *10,000/- કપાત પછી હાથમાં આવશે* 

 *તેમજ 06 મહિના પૂર્ણ થવા પર માસિક 583/- લેખે (3,498) રીટેન્શન બોનસ આપવામાં આવશે* 

*લાયકાત*:-
કેટેગરી-1(ધોરણ-10 પાસ),     
 
કેટેગરી-2(ધોરણ-10 પાસ અને ધોરણ 12 પાસ)

કેટેગરી-3 (ધોરણ 10 પાસ + ફક્ત 1 વર્ષ નું આઇટીઆઇ)

*ઉંમર* :- 18 - 24 વર્ષ
*ન્યૂનતમ ઊંચાઈ/વજન* :- 5’4"/45 કિલો

*ઓરિજિનલ ડૉક્યુમેન્ટ + 1 સેટ ઝેરોક્ષ કોપી* *(ફરજીયાત) લાવવાના રહેશે:-*
1. મૂલ્યાંકન સમયે મુળ શાળા છોડવાનાં પ્રમાણપત્ર (એલ.સી)
2. મુળ માર્કશીટો, 3.આધાર કાર્ડ
4.બે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ

*નોધ* :- *2 વર્ષ ના આઈ ટી આઈ કોર્ષ/ ડિપ્લોમા , પહેલા ટાયર કંપની માં કામ કરેલ કે પછી લાયકાત માંગવામા આવી છે એના સિવાયના ઉમેદવારો નો સ્વીકાર કરવામાં આવશે નહી.*

Apply online

*ખાસ સૂચના:-*
સરકાર દ્વારા આપવામાં આવેલ કોવિડ ગાઈડલાઈન નું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે

No comments:

Post a Comment

Interview Question And Answer