MRF Tyres Ltd Dahej Jobs for Operation department ITI 10th 12th pass candidates apply now interview date 26th February 2022 - industrial job knowledge

Chemical Plant Interview Related Question & Answer

SUBSCRIBE Us

Thursday 24 February 2022

MRF Tyres Ltd Dahej Jobs for Operation department ITI 10th 12th pass candidates apply now interview date 26th February 2022

MRF Tyres Ltd Dahej Jobs for Operation department ITI 10th 12th pass candidates apply now interview date 26th February 2022

MRF Limited - Dahej, Bharuch Great Job Opportunity

Date: 26.02.2022 શનિવાર(Saturday)

How to apply

Interested Candidates send CV Below Mail Id

Sachin.shrigondekar@mrfmail.com


સરનામુ :- ઉમેર રેસિડેન્સી, ઇકરા સ્કૂલ ની સામે, દહેગામ, ભરૂચ દહેજ રોડ, ભરૂચ

સમય:- સવારે 09:30 વાગે

ફક્ત 10, 12 પાસ અથવા 10 પાસ પછી 1 વર્ષનુ આઇટીઆઇ કરેલ હોય તેવા ઉમેદવાર માટે સુવર્ણ તક *(કંપની પે-રોલ જોબ)

2 વર્ષનુ આઇટીઆઇ કે કોઈપણ ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા કરેલ ઉમેદવાર ભાગ  લઈ શકશે નહી

જોબ લોકેશન
એમ આર એફ - દહેજ, ભરુચ, ગુજરાત 
https://g.co/kgs/9na2oA
Q
પદ :- કંપની એપ્રેન્ટિસ 
(સારા પર્ફોમન્સ બાદ કાયમી કરવામાં આવશે.)

Slary (પગાર)
11,350 પ્રતિ માસ ટોટલ(બસ અને કેન્ટીન કપાત થતા 10,000/- હાથ મા આવશે)


હોસ્ટેલ સુવિધા 1200/- મા મળી રહેશે જેને બાદ કરતા 8,800/- હાથમા આવશે)

તેમજ છ મહિના પૂર્ણ થવા પર માસીક 584 લેખે 3498/- રીટેન્શન બોનસ મળશે ફક્ત પહેલા વર્ષ માટે

 લાયકાત
1 • ફક્ત ધોરણ 10 પાસ
2 • 10 પાસ + 12 પાસ કે એક વર્ષનુ આઇટીઆઇ

જરૂરિયાત ટ્રેડ- 1 વર્ષ નો કોઈપણ ટ્રેડ (ફક્ત 10 પાસ કે 12 પાસ ઉમેદવાર ભાગ લઈ શકે છે)

Age (ઉમર )
18 to 24 Years
ન્યૂનતમ ઊંચાઈ/વજન- 5.4"/45 કીલો

સુવિધાઓ
 કેંટીન, ટ્રાન્સપોર્ટ, યુનિફોર્મ, હોસ્ટેલ

બધા જ ઓરિજિનલ ડૉક્યુમેન્ટ અને આધાર કાર્ડ + 1 સેટ ઝેરોક્ષ કોપી(ફરજીયાત) લાવવાના રહેશે

ખાસ સૂચના
સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ કોવિડ ગાઈડલાઈન નું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે

Join WhatsApp: CLICK HERE

No comments:

Post a Comment

Interview Question And Answer