INDIA NO 1 Tyres Manufachring Company MRF Tyres Ltd Dahej Bharuch Jobs For 10th Pass 12th Pass Or 1 years ITI Apply Now - industrial job knowledge

Chemical Plant Interview Related Question & Answer

SUBSCRIBE Us

Wednesday, 8 December 2021

INDIA NO 1 Tyres Manufachring Company MRF Tyres Ltd Dahej Bharuch Jobs For 10th Pass 12th Pass Or 1 years ITI Apply Now



🔷Interview date
 તા. 10/12/021 શુક્રવાર સવારે *09:45* વાગે

🔷સરનામુ (Address)

સરકારી ટેકનિકલ હાઈસ્કૂલ, ગુજરાત ગેસ ઓફિસની સામે, ભોલાવ ઓવરબ્રિજની નીચે, ભોલાવ, ભરૂચ

ફક્ત 10, 12 પાસ* અથવા 10 પાસ પછી 1 વર્ષનુ આઇટીઆઇ કરેલ હોય તેવા ઉમેદવાર માટે સુવર્ણ તક (કંપની પે-રોલ જોબ)
(2 વર્ષનુ આઇટીઆઇ કે કોઈપણ ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા કરેલ ઉમેદવાર ભાગ લઈ શકશે નહી)

🔷જોબ લોકેશન ( JOB Location)

એમ આર એફ - દહેજ, ભરુચ, ગુજરાત 

🔷પદ (Postion)
 કંપની એપ્રેન્ટિસ 
(સારા પર્ફોમન્સ બાદ કાયમી કરવામાં આવશે.)

🔷પગાર ( Salary)
 11,350 પ્રતિ માસ ટોટલ *(બસ અને કેન્ટીન કપાત થતા 10,000/- હાથ મા આવશે)
હોસ્ટેલ સુવિધા 1200/- મા મળી રહેશે જેને બાદ કરતા 8800/- હાથમા આવશે)
તેમજ છ મહિના પૂર્ણ થવા પર માસીક 584 લેખે 3498/- રીટેન્શન બોનસ મળશે ફક્ત પહેલા વર્ષ માટે

🔷 લાયકાત ( Qualification)
1 • ફક્ત ધોરણ 10 પાસ
2 • 10 પાસ + 12 પાસ કે એક વર્ષનુ આઇટીઆઇ

🔷જરૂરિયાત ટ્રેડ 
1 વર્ષ નો કોઈપણ ટ્રેડ (ફક્ત 10 પાસ ઉમેદવાર ભાગ લઈ શકે છે)

🔷ઉમર ( Age)
 18 to 24 Years
ન્યૂનતમ ઊંચાઈ/વજન ( Hight / Weight)
5.4"/45 કીલો

🔷સુવિધાઓ (Company Facility )
કેંટીન, ટ્રાન્સપોર્ટ, યુનિફોર્મ, હોસ્ટેલ

🔷કેવી રીતે અરજી કરવી (How To Apply )

રેજીસ્ટ્રેશન માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરી ને ફોર્મ ભરવું


બધા જ ઓરિજિનલ ડૉક્યુમેન્ટ અને આધાર કાર્ડ + 1 સેટ ઝેરોક્ષ કોપી (ફરજીયાત) લાવવાના રહેશે

🔷ખાસ સૂચના (important Note)
સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ કોવિડ ગાઈડલાઈન નું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે

Join WhatsApp: CLICK HERE

No comments:

Post a Comment

Interview Question And Answer